સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati). સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati)

You can have સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati) using 6 ingredients and 9 steps. Here is how you cook that.

Ingredients of સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati)
  1. Prepare ૧ વાટકી of જીણો રવો.
  2. You need ૩/૪ કપ of ખાંડ.
  3. You need ૩/૪ કપ of દૂધ.
  4. You need ૧/૨ વાટકી of ઘી.
  5. It’s જરૂર મુજબ of કાજુ,બદામ,કિસમિસ.
  6. Prepare ૧ મોટી ચમચી of કોકો પાવડર.
સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati) instructions
  1. સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ અને રવા ને ધીમે તાપે શેકો..

  2. રવાને આછો ગુલાબી રંગનો શેકવો. ત્યારબાદ તેમાં કોકો પાવડર નાખો..

  3. કોકો પાવડર મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. ત્યારબાદ તેમાં દૂધ નાંખવું.

  4. દૂધ નાખ્યા બાદ ફરી ગેસ ઓન કરો. ત્યારબાદ મધ્યમ તાપે તેને મિક્સ કરવું. થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી..

  5. ખાંડ નાખ્યા બાદ સતત હલાવતા રહેવું. તેમજ ખાંડ ઓગળી જાય અને એક ઘટૃ મિક્ષણ જેવું થઈ જાય ત્યાર બાદ ગેસ ઓફ કરી દેવો..

  6. છેલ્લે તેમાં પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા..

  7. હવે આ મિક્ષણને પ્લેટમાં લે થોડું ઠંડું થવા દેવું..

  8. થોડુ થાય પછી તેના મનપસંદ રોલ બનાવવા. સાવ ઠંડુ થવા દેવો નહીં હલકુ ગરમ હોય ત્યારે જ રોલ બનાવો..

  9. તો તૈયાર છે આપણા સોજી ચોકલેટ રોલ. બધાને પસંદ પડે એવા. એકવાર જરૂરથી ટ્રાય કરો..